fbpx
Friday, December 6, 2024

ગુજરાતી જોક્સ…😌☺️😊😉

👨🏻‍🦱પિતા : બેટા, ચાલ ગણિત પાકુ કર, મારા હાથમાં કેટલી આંગળીઓ છે ?
🧑🏻‍🦱પુત્ર : પપ્પા, હાથની અંદર તો એકપણ આંગળી નથી, જે છે તે પંજા પર છે !
👨🏻‍🦱પિતા : સારું, સારું હવે, પણ ત્યાં કેટલી આંગળીઓ છે ?
🧑🏻‍🦱પુત્ર : શું પપ્પા ! તમારું ગણિત એટલું બધું કાચું છે કે તમે જ તમારી પોતાની આંગળીઓ નથી ગણી શકતા.
😝😜😅🤪🤣😂

🧑🏻‍🦱બીટ્ટુ મૈસુરનો 🕌પેલેસ જોવા ગયો.
ટુરિસ્ટ 🕵🏻‍♂️ગાઈડે એને 🗣કહ્યું : સર, પ્લીઝ, એ 💺ખુરશી પર ન બેસતા.
🧑🏻‍🦱બીટ્ટુ : કેમ ?
🕵🏻‍♂️ગાઈડ : એ ટીપુ સુલતાનની છે !
🧑🏻‍🦱બીટ્ટુ : અરે ગભરાય છે કેમ ? એ આવશે એટલે હું ઊભો થઈ જઈશ, ચિંતા ના કર યાર.
😌☺️😊😉

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles