fbpx
Tuesday, December 24, 2024

ગુજરાતી જોક્સ…😝😜🤪😅🤣😂

એક 🕵🏻‍♂️મુસાફર : આજે લાગે છે કે 🚌બસમાં મુસાફરોના બદલે બધી જાત જાતનાં જાનવરો જ ભરી દીધાં છે !
બીજો 🕵🏻મુસાફર : ખરી વાત છે, તમે આવ્યા એ પહેલા એક 🦉ઘુવડની જ કમી હતી, અને તમે આવી ગયા..
😝😜🤪😅🤣😂

🤵🏻‍♂️શેઠ (🧟‍♂️ભિખારીને) : તું ગંદા 👔👖કપડા કઢી, ન્હાઈ-ધોઈ ચોખ્ખા કપડા પહેરી લે, વાળ 💇🏻‍♂️કપાવીને દાઢી બનાવી લે તો કોઈક તને કામ પર રાખી લેશે !
🧟‍♂️ભિખારી : ખબર છે એટલે જ આ બધું નથી કરાવતો 🤵🏻‍♂️શેઠજી…
😂🤣😅🤪😜😝

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles