fbpx
Tuesday, December 24, 2024

ગુજરાતી જોક્સ

🧑🏻‍💼પતિ દરરોજ ઓફિસે જવા નીકળે ત્યારે આંગણામાં આવી 👩🏻‍💼પત્ની કહે – “મોટી રૂપા” સાથે છે ને.?

👨🏻‍💼પાડોશી દરરોજ આ સંવાદ સાંભળે પણ વચ્ચે દીવાલ હોવાથી તેને દેખાય નહીં કે “મોટી રૂપા” નામે 👩🏻‍💼પત્ની શું કહે છે? અને એ જાત જાતના 🥴વિચાર કર્યા કરે.

એક દિવસ 👨🏻‍💼પાડોશીથી રહેવાયું નહીં અને એને દીવાલ પર ચડી 👀જોઈ લીઘું.

મોબાઈલ, ટીફિન, રૂમાલ, પાકિટ.

😜😜😜😜

👮🏻‍♂️પોલીસમાં નવી ભરતી માટે ઈન્ટરવ્યુ લેવાતા હતા.

એક 👮🏻ઉમેદવારને સવાલ પૂછવામાં આવ્યો કે, “ટોળુ વિખેરવા તમે શું કરશો?

👮🏻ઉમેદવારે જવાબ આપ્યો કે “હું ફાળો ઉઘરાવવા માંડું!!!!!

😂😆

અહિંસક રસ્તો…🤪

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles