fbpx
Tuesday, December 24, 2024

ગુજરાતી જોક્સ

👱🏻‍♀️પત્ની : આ તમે જે 🥔બટાકા લાવ્યા એ સાવ સડેલા છે, 🍆રીંગણ પણ બગડેલા છે, 🍅ટામેટા પણ સાવ ગળી ગયેલા છે, તમે જે પણ વસ્તુ લાવો છો એ આવી સડેલી-બગડેલી કેમ લાવો છો?

👱🏻પત્ની : તને પણ લાવ્યો જ છું ને.

પછી બગડેલા 🍆રીંગણ, 🍅ટામેટા, 🥔બટાકા રસોડામાંથી છુટ્ટા આવ્યા.

😂🤣🤣😜

👱🏻પતિ : 👶🏻બીટ્ટુ ક્યારનો રડી રહ્યો છે,

તેને હાલરડું સંભળાવીને સુવડાવી કેમ નથી દેતી?

👱🏻‍♀️પત્ની : હાલરડું સંભળાવું તો 🧑🏻‍🦱પાડોશી કહે છે કે,

👱🏻‍♀️ભાભી આના કરતા તો 👶🏻બીટ્ટુને જ રડવા દો.

😜😜😜

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles