fbpx
Friday, December 6, 2024

ગુજરાતી જોક્સ

એકવાર કંજૂસ સુરેશ પોતાના દીકરાને મારી રહ્યો હતો.

રમેશ : તું આ બિચારાને શું કામ આટલો મારી રહ્યો છે?

સુરેશ : આ અને બિચારો…

ભાઈ આ એક નંબરનો મસ્તીખોર છે.

મેં તેને 1-1 દાદર છોડીને ચડવા કહ્યું જેથી એની ચપ્પલ ઓછી ઘસાય,

પણ આ નાલાયક 2-2 દાદરા છોડીને ચડ્યો અને પેન્ટ ફાડી નાખ્યું,

હવે મારે સિલાઈ માટે 10 રૂપિયા આપવા પડશે.

🤣🤣🤣

બનેવી પોતાની સાળી સાથે ચેટિંગ કરી રહ્યો હતો.

બનેવી : અરે વાહ, તું તો તારી બહેન કરતા પણ વધારે સુંદર છે.

સાળી : જીજુ તમે ઘણા મસ્તીખોર છો.

બનેવી : સારું એ જણાવ તું આટલી સુંદર કઈ રીતે છે? શું વાપરે છે તું?

સાળી : ફોટોશોપ અને કેમેરા ફિલ્ટર.

જીજો બેભાન.

🥴🤪🤣

તો મિત્રો, તમને આજના જોક્સ પસંદ આવ્યા હોય તો આને લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles