fbpx
Wednesday, December 25, 2024

ગુજરાતી જોક્સ

પપ્પુ : તું ઓપરેશન કરાવ્યા વગર જ હોસ્પિટલમાંથી કેમ ભાગી ગયો?

ચિંટુ : નર્સ વારંવાર કહી રહી હતી ડરો નહિ, હિંમત રાખો, કાંઈ નહિ થાય….

આ તો બસ નાનકડું ઓપરેશન છે.

પપ્પુ : તો તેમાં ગભરાવાની શું વાત છે? નર્સ સાચું તો કહી રહી હતી.

ચિંટુ : અરે તે મને નહિ ડોક્ટરને કહી રહી હતી.😠😠😠😠

તું પાર્ટી કરીને રાત્રે મોડો આવે તો તારી પત્ની કાંઈ બોલતી નથી?

પપ્પુ : બોલે છે ને.

મિત્ર : શું?

પપ્પુ : બોલે છે, નખ્ખોદ જાય તમારા મિત્રોનું જેમણે તમને બગાડ્યા છે.🤪🤪🤪

વાચક મિત્રો, જો તમને આજના જોક્સ પસંદ આવ્યા હોય તો લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles