fbpx
Tuesday, October 15, 2024

છોકરાઓ : સહાય આપો છો કે લૉન ?

બાપે એના છોકરાઓને કહ્યું :
જે રાત્રે નહીં જમે એને ૫ રૂપિયા મળશે
છોકરાઓ રાત્રે જમ્યા નહીં
અને 5 રૂપિયા લઇ ને સુઈ ગયા…
સવારે બાપે કીધું :
જે ૫ રૂપિયા આપશે એને નાસ્તો મળશે
છોકરાઓ :
બાપ છો કે મોદી..?
સહાય આપો છો કે લૉન ?🤪🤪🤪

છેલ્લાં છ મહીના દરમ્યાન

બેંકમાં એકેય ચેક જમા નથી કરાવ્યો

તો ય ઇન્કમટેક્સની નોટીસ આવી !

🤔🤔🙄🙄🤦‍♂🤦‍♂

ખોલીને જોયું તો લખ્યું હતું :

“લુખ્ખા”
😅😅🤣🤣🥴🥴

વાચક મિત્રો, જો તમને આજના જોક્સ પસંદ આવ્યા હોય તો લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles