fbpx
Wednesday, December 25, 2024

પાડોશણ : કોઈ ફાયદો નહીં થાય…😂🙏

આજે અમારો દુધવાળો કહે,…. કાલ થી તમારી ઈમ્યુનીટી વધે એવું દુધ લાવું… ? લિટરે ખાલી 10 રુપીયા વધારે આપવા પડશે.

મે કીધુ… એટલે એ વળી કેવું દુધ..?

તો કહે.. … એટલે કે એવી ભેંસ નુ દુધ જે ભેંસને અમે રોજ લીંબુ અને સંતરા ખવરાવી છીએ જેથી એના દૂધ માં વીટામીન સી મલે… રોજ સવારે 1 કલાક તડકે ઉભી રાખીએ છીએ એટલે એના દુધ માં વીટામીન ડી પણ હોય… એટલે ઈ દૂધ તમે પીવો એટલે ઈમ્યુનીટી વધે.
😂

ભાઇ તું રહી ગયો તો તું પણ લુંટી લે
😂😂😂

મેં કહ્યું : થિયેટર ચાલુ થાય છે., ચાલ ફિલ્મ જોવા જઈએ.!
😂
🙏
પાડોશણ : કોઈ ફાયદો નહીં થાય., એક સીટ છોડીને એક સીટ માં બેસવાનું છે.!🤣🤣🤣

વાચક મિત્રો, જો તમને આજના જોક્સ પસંદ આવ્યા હોય તો લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહિ.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles