fbpx
Thursday, December 26, 2024

ભગો : ટ્રક ચલાવ, કદાચ તારું નસીબ કામ કરી જાય.🤪😜🤣😂😅😝

કરીયાણાવાળો: શુ જોઈએ બહેન?
સ્ત્રી: લાલ મરચા ….
કરીયાણા વાળો: (દુકાનમાં બૂમ પાળીને) લીલા મરચા આપ…

સ્ત્રી: પણ મને તો લાલ મરચા જોઈએ..
કરીયાણાવાળો: ( ફરીથી બૂમ પાળીને) લીલા મરચા આપ…

સ્ત્રી: (ચીસ પાડીને) પણ મને તો લાલ મરચા જ જોઈએ…

કરીયાણાવાળો: મારી મા માથે બરફ રાખ…. લીલા મારી બૈરીનું નામ છે…. એ લાલ મરચા જોખવા જ ગઈ છે…

😜😜😜😜😜😂

ગગો : હું કંઈ પણ કામ શુરૂ કરું એમાં મારી પત્ની આડી જ આવે છે.

ભગો : ટ્રક ચલાવ, કદાચ તારું નસીબ કામ કરી જાય.🤪😜🤣😂😅😝

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles