fbpx
Tuesday, October 15, 2024

મેં કીધું:” યાદ નથી આવતું વડીલ! ફેસબુકમાં કે વોટ્સઅપ માં?🤣😂🤣

વર્ષો પહેલા એક સાધુબાબા મને મળ્યા હતા,
એમણે મને કીધું હતું કે બેટા
તારી પાસે એટલું બધું આવશે કે તારાથી સચવાશે નહીં….

વર્ષો પછી આજે ખબર પડી કે એ
Whatsapp messages વિશે કહેતા હતા…..
😄😱🤓😜🤣😃😁🤪😜

આજે એક ભાઈ મળ્યા, મને કયે : ઓળખો છો?

મેં કીધું:” યાદ નથી આવતું વડીલ! ફેસબુકમાં કે વોટ્સઅપ માં?

મને કયે:
12 વરસથી તમારી સામે રહું છું.
😂🤣😂🤣😂🤣😂🤣

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles