fbpx
Tuesday, November 5, 2024

કાકા: નોટો તો કોઈ લઈ ગયું છે…રબર પડયું છે લઈ લો….😜😅😜

પીયૂષ: હેય,..પ્લીઝ ગિવ મી રો બિટલ નટ્સ
વિથ હન્ડ્રેડ થર્ટી ફાઈવ સરાઉન્ડ
વિથ ફ્રેશ લાઈમ પાર્સલ ઈન રબ્બર બેન્ડ.
છોકરી : વાવ..કેટલું સરસ અંગ્રેજી બોલે છે તું..
શું માંગ્યું??
પીયૂષ : કાચી પાંત્રીસનો માવો…
😜😅😜

કાકા એ બેંક માં જઇને બૂમ પાડી…
લાલ રબર બાંધેલુ નોટો નું બંડલ કોઈ નું ખોવાય છે?
બેંક માં બધા એ હાથ ઉંચો કર્યો…
કાકા: નોટો તો કોઈ લઈ ગયું છે…
રબર પડયું છે લઈ લો….
😜😅😜

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles