fbpx
Tuesday, October 15, 2024

કાકી : હુ ખોવાઇ જાવુ તો તમે શુ કરો…😜😅😜

હમણાં પરીક્ષામાં પુછાયેલો સવાલ…..
પ્ર : દુનિયાના બે ઘાતક અને
ખતરનાક હથીયારના નામ આપો..
( માર્ક- 10 )
જ: 1) પત્નીનાં આંસુ
2) બાજુવાળા ભાભીની સ્માઇલ
ભાઈ 10/10 મળ્યા…
😜😅😜

કાકી : હુ ખોવાઇ જાવુ તો તમે શુ કરો……..
કાકા : પેપર મા ન્યુઝ છપાવુ .અને તારો ફોટો મુકુ……..
કાકી : શુ લખો…….
કાકા : જેને મળે એની….
😜😅😜

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles