fbpx
Tuesday, October 15, 2024

કોમર્સ વાળા વિચારે છે કે ગુલાબ કોને આપવું….😝😝😝

મચ્છરોની અવાજ સાંભળીને
સૂતેલા માલિકે નોકરને કહ્યું…..
માલિક- મચ્છર માર…બહુ થઇ ગયા છે!!
નોકરે કંઇ ના કર્યું…
થોડીક વાર બાદ પણ મચ્છરોનો
ગણગણાટ ઓછો ન થતા
માલિકે બૂમ પાડીને ગુસ્સોમાં કહ્યું…
“મચ્છર માર્યા કે નહીં!!”
નોકર- માર્યા માલિક…આ તો તેની
વિધવા પત્નીઓ રડી રહી છે તેનો અવાજ છે!!!
😝😝😝

સાયન્સ વાળા વિચારે છે કે
ગુલાબ કેવી રીતે બન્યું
આર્ટ્સ વાળા વિચારે છે કે
ગુલાબ કેવી રીતે દોરવું પણ
કોમર્સ વાળા વિચારે છે કે
ગુલાબ કોને આપવું….
😝😝😝

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles