fbpx
Thursday, December 26, 2024

બાકીના બે ગાંડા બોલ્યા : આવી જા હવે જ્ગ્યા થઈ ગઈ છે…😂🤪😜

વિમાન ના પેલા છેડે થી એક બુમ આવી : ‘હાઈજેક !’

બધા ડરી ગયા પણ ત્યાં તો બીજા
છેડેથી ઊભો થયેલ જેક સામે બોલ્યો :

‘હાય પરેશ…!!

ત્યાં બેઠેલા કાકા જોર થી બરડ્યા

નાલાયકો તમારી હાઈ માં અમારા

ધોતિયાં ભીના થઈ ગયા…
😂🤪🤣😝😅😜

ત્રણ ગાંડા એક બેડ પર એકસાથે સૂતાં હતા…

ત્રણેને સૂવા માટે જ્ગ્યા ઓછી પડી રહી હતી,

એટલે, એક ઉઠીને નીચે જઈને સૂઈ ગયો… તો,

બાકીના બે ગાંડા બોલ્યા : આવી જા હવે જ્ગ્યા થઈ ગઈ છે…
😂🤪🤣😝😅😜

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles