fbpx
Thursday, December 26, 2024

પત્નિ હસી ને. હજી પણ મારા જેવી જ જોઈએ છે ને??!!!🤪😜😝🤣😂😅

એક મારવાડી એ ગુજરાતી ને કુવો વેચ્યો,
લખાણ અને પૈસા ની લેવડદેવડ બાદ મારવાડી
ગુજરાતી ને કહે મેં તમને કુવો વેચ્યો છે પાણી નહી,
જો પાણી પણ જોઈએ તો અલગથી પૈસા આપવા પડશે
આ સાંભળી ને ગુજરાતી બોલ્યો
અરે હું ખુદ તારી પાસે આવાવાનો હતો
એ કેવા કે કુવા મા જે તારું પાણી છે
તે બે દિવસ મા ખાલી કરી નાંખજે નહીં તો
પાણી રાખવા નું તારે ભાડુ આપવું પડશે…
🤪😜😝🤣😂😅

પતિ પત્ની નો જોરદાર ઝઘડો થયો.

પતિ ગુસ્સામાં જા જા તારા જેવી દસ મળસે

પત્નિ હસી ને.
હજી પણ મારા જેવી જ જોઈએ છે ને??!!!
🤪😜😝🤣😂😅

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles