fbpx
Wednesday, January 1, 2025

અરે, કેટલાક લોકોને તો મારી યાદ ત્યારે આવે છે જ્યારે🤪😜😝🤣😂😅

સંજૂ – પપ્પા મને એક છોકરી પસંદ પડી છે.
હું તેની સાથે લગ્ન કરવા માંગુ છુ..

પપ્પા – શુ એ પણ તને પસંદ કરે છે ?

સંજુ – હા પપ્પા

પપ્પા – જે છોકરીની પસંદ આવી હોય તેને
હું મારા ઘરની વહુ નથી બનાવી શકતો
🤪😜😝🤣😂😅

રોહન બોલ્યો- મને કોઈ યાદ નથી કરતા !!

ત્યારે સોહન બોલ્યો – અરે,
કેટલાક લોકોને તો મારી યાદ ત્યારે

આવે છે જ્યારે

ચમત્કાર વાળા મેસેજ મોકલવા માટે
11 લોકો નહી મળતા
🤪😜😝🤣😂😅

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles