fbpx
Saturday, December 7, 2024

આઇ ડોન્ટ લાઈક એ ઉનાળા…😝😂🤣😜

પત્ની ને ફરવા જવાનૂ ક્યો,
એટલે એને સામાન પેક કરતા
અઠવાડીયુ લાગે …..
.પણ જો…
ઝગડો થાય,
તો એ જ સામાન
એક જ કલાક મા પેક થઈ જાય ….

પણ #જાય #નહી.

😝😂🤣😜

આઇ ડોન્ટ લાઈક એ ઉનાળા…

બિકોઝ વેરી ગર્મી એન્ડ બફારા ઈન વાતાવરણ…

એન્ડ બગાસા ઈઝ ઓલ્સો કમિંગ ઈંન બપોરે…

એન્ડ આફ્ટર બગાસા ધેન કમિંગ ઈન કંટાળા…

હેપ્પી ઉનાળા…
😝😂🤣😜

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles