fbpx
Thursday, December 26, 2024

પપ્પાઃ એટલે જ, બેટા એટલે જ….😝😂🤣😜

શિષ્ય : હે ગુરૂજી,
મને મારા અંદર રહેલી ખામીઓ શોધવામાં મદદ કરો.

ગુરૂજી : અરે માણસ,
તુ આટલે દુર મારા પાસે આ સામાન્ય પ્રશ્ન માટે આવ્યો ?

શાંતિપૂર્વક તારી પત્નીને ખાલી એટલુ કહી દે કે
તે જાડી થઈ ગઈ છે……
તરત જ તે તારામાં કેટલી ખામીઓ કેટલા વર્ષોથી છે
તે બધી જ ગણાવી દેશે….
અને તારા આખા કુટુંબની ખામીઓ
જાણવા મળશે તે નફામા…
😝😂🤣😜

દીકરોઃ પપ્પા, મારી સ્કૂલમાં
બધા છોકરાઓને મૂકવા એમની
મમ્મી આવે છે.
તો મને મૂકવા તમે જ કેમ આવો છો?

પપ્પાઃ એટલે જ, બેટા એટલે જ….
😝😂🤣😜

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles