fbpx
Friday, December 27, 2024

માં: પુરો તારા બાપા પર જ ગયો છે. તું ચંપલ જ ખાવાનો છે!😝😂🤣😜

એક છોરો કન્યા જોવા ગ્યો…
એલી સીવતા ફાવે…?
છોરી : હકણ…
પોલકા ઘાઘરા બુશ્કોટ કડીયા..હન્ધુય ફાવે…
એલી રાંધતા ફાવે..?
છોરી : હકણ…
ઢોકળા થેપલા પાટવડી પુડલા ભજીયા..જે ક્યો ઇ હન્ધુય ફાવે
એલી ભણી કેટલુક હે…?
છોરી : કોલેજ ના તયણ વરહ પુરા કયરા સે…
છોરો : તો તો ઇન્ગલીશેય ફાવતુ હશે ને…? ?
છોરી : કોય દી લુખુ નથી પીધુ…સોડા હાયરે ફાવે…!
😝😂🤣😜

માં: બેટા સફરજન ખાઈશ?
પુત્ર: નાં.
માં: બેટા, નારંગી ખાઈશ?
પુત્ર: નાં.
માં: બેટા, કેરી ખાઈશ?
પુત્ર: નાં.
માં: પુરો તારા બાપા પર જ ગયો છે.
તું ચંપલ જ ખાવાનો છે!
😝😂🤣😜

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles