fbpx
Thursday, October 3, 2024

પત્ની : વિચાર બદલાય તો 10 નુ દહીં લેતા આવજો.😝😂🤣😜

ચંદુ: શું મમ્મી તું પણ, આજ ફરી કારેલાનું શાક?
.મમ્મી: આ બધાં નખરાં તારી
ઘરવાળી આગળ કરજે..
.ચંદુ: સારુ ચાલ આપી દે…
.લગ્ન બાદ:
.ચંદુ: આજ ફરી કારેલાં?
.પત્ની: આવાં નખરાં તમારી
મમ્મી આગળ કરવાનાં.
.ચંદુ: સારુ ચાલ આપી દે.
આને કહેવાય – “સુડી વચ્ચે સોપારી”
😝😂🤣😜

પત્ની પતિને : ક્યાં જાવ છો ?

પતિ : આપઘાત કરવા

પત્ની : સાથે થેલી લેતા જાવ.

પતિ : કેમ ?

પત્ની : વિચાર બદલાય તો 10 નુ દહીં લેતા આવજો.
😝😂🤣😜

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles