fbpx
Thursday, December 26, 2024

જજ : મારે તારી સફ઼ાઇ નથી સાંભળવી…રીત શિખવાડ…😝😂🤣😜

નટુ (ગટુ ને): આજ તો ભારે થઇ ! સવારે જંગલ ગયો,
ત્યાં તો સામે સિંહ।
ગટુ : લે બહુ કરી નટુ , પછી?
નટુ : પછી શું, મેં તો વાળી મુઠી,
હું આગળ ને સિંહ પાછળ…
થોડી વાર પછી પાછળ જોયું ને સિંહ લપસ્યો.
ગટુ : પછી?
નટુ : વળી પાછી દોટ મૂકી…. હું આગળ ને સિંહ પાછળ।…
થોડી વાર પછી પાછળ જોયું ને સિંહ ફરી લપસ્યો !
માંડ માંડ ડેલી આવી, ગરી ગયો માલીપા.
ગટુ : વાહ નટુ , અમારા જેવા ને તો ઝાડા થઇ જાય!
નટુ : તો શું સિંહ અમથો બે વાર લપસ્યો તો?
😝😂🤣😜

જજ : તે તારી પત્નીને છેલ્લા ૧૦ વર્ષથી ડરાવી,
ધમકાવીને દાબમાં રાખી છે….

છગન: સાહેબ એમાં વાત એવી છે કે…..

જજ : મારે તારી સફ઼ાઇ નથી સાંભળવી…
રીત શિખવાડ…
😝😂🤣😜

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles