સોનૂ-
Girlfriend ને
તુઝમે રબ દિખતા હૈ યારા મેં ક્યાં કરું
Girlfriend- કરવું શું છે પૈસા ફેંકો
માથું ટેકવું અને આગળ ચાલો
બીજા પણ ઉભા છે લાઈનમાં

શિક્ષક – તારા પિતાનુ નામ અંગ્રેજીમાં બતાવ ?
વિદ્યાર્થી – બ્યુટીફુલ રેડ અંડરવિયર…
શિક્ષક – આ શુ બકવાસ છે…
હવે ગુજરાતીમાં બોલ
વિદ્યાર્થી – સુંદરલાલ ચઢ્ઢા
જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.