fbpx
Monday, November 11, 2024

કસમ થી…તડપાવી તડપાવી ને મારવા જેવી ફીલિંગ્સ અવશે.#Digital_Jaghdo…🤣😂🤣🤣

પત્ની : બારી ના પર્દા લગવવા પડશે.
પતિઃ કેમ?
પત્ની : નવો પડોશી આવ્યો છે.
તે મને જોવા માટે વારંવાર પ્રયત્ન કરતો રહે છે.
પતિઃ અલી,
એક વાર તેને સારી રીતે જોઈ લેવા દે,
પછી એ પોતે જ પર્દા લગવી લેશે.
🤣😂🤣🤣

આજ નુ મહાજ્ઞાન
જો #Block કરીને પણ ગુસ્સો શાંત થતો ના હોય તો…
એક વાર #Unblock કરો…
એને ફરી #Block કરો…
એક વાર અને #Unblock કરો…
એને ફરી #Block કરો…
આવી રીતે 5-10 વાર કરો…
કસમ થી…
તડપાવી તડપાવી ને મારવા જેવી ફીલિંગ્સ અવશે.
#Digital_Jaghdo…
🤣😂🤣🤣

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles