કામથી પરેશાન એક ડિઝાઈનર
કંપનીના ટોઈલેટમાં ગયો.
અંદર જઈને બેઠો હતો કે અચાનક
સામેની દિવાલ પર નજર પડી.
સામેની દિવાલ પર લખ્યુ હતુ…
આટલુ જોર પોતાના કામ પર
દે તો તે કામ પૂરુ થઈ જાત.
🤣😂🤣🤣
![](https://gujaratimahek.com/wp-content/uploads/2022/04/10-2-4-1024x1024.jpg)
ગુડ્ડુનો હોઠ બળેલો હતો..
પવનઃ કેવી રીતે બળી ગયા હોઠ?
ગુડ્ડુઃ પત્નીને મૂકવા સ્ટેશને ગયો હતો…
ખુશીનો માર્યો ટ્રેનના એન્જિનને
ભેટી પડ્યો હતો….
🤣😂🤣🤣
જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.