fbpx
Friday, December 27, 2024

લાલો : કેમ, તમે છુટા પડી ગયા લાગો છો…!?…😋ધોઈ નાખ્યો😋…

સુખી સંસાર માટે બે ટિપ્સ:

૧. પત્ની બોલતી હોય ત્યારે
શાંત રહેવું.
૨. પત્ની શાંત હોય ત્યારે
બોલવું નહીં.
🤣😂🤣🤣

ખબર નઈ…
માણસો પોતાનો સાચો પ્રેમ
કેવી રીતે ગોતી લેતાં હોય છે.
અમુકને તો સેલો ટેપ નો
છેડો પણ જડતો નથી…
🤣😂🤣🤣

એક કાકાએ લાલા ને
પૂછ્યું : અહીંથી કોઈ વાંદરાના
ટોળા ને જતા જોયું….
લાલો : કેમ,
તમે છુટા પડી ગયા લાગો છો…!?
…😋ધોઈ નાખ્યો😋…

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles