fbpx
Tuesday, September 10, 2024

“સાસરી”ને અંગ્રેજીમાં શું કહેવાય ? ખબરો હોય તો કહો…🤣😂🤣🤣

સમગ્ર રસાયણ શાસ્ત્રને
ધ્રુજાવી નાખ્યું.
શિક્ષક : કયા પ્રવાહી અને ઘન
પદાર્થો ભેગાં કરવાથી
ઝડપથી વાયુ બને છે?
પપ્પુ : “રસાવાલા બટેકા”
🤣😂🤣🤣

ટ્રેનમાં બાયો ટોયલેટ બનાવવા પર
પપ્પુએ કર્યો વિરોધ . . .
પપ્પુનું કહેવું હતું કે,
તે પછી આર્ટ્સ અને કોમર્સવાળા
ક્યાં જશે…???
🤣😂🤣🤣

કેટલાક લોકો તો એટલા
ભયંકર વાંઢા હોય છે ને કે…
જુગાર રમવા બેસે તોય
“રાણી” ના આવે
🤣😂🤣🤣

આટલું ભણવાનો શું ફાયદો…
જ્યારે તે જ ખબર ના હોય કે
“સાસરી”ને અંગ્રેજીમાં શું કહેવાય ?
ખબરો હોય તો કહો….
🤣😂🤣🤣

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles