fbpx
Tuesday, October 15, 2024

પતિ- તો શું…શરીરમાં આટલી શુગર છે…તેમ છતાં કદી જીભ પર નથી આવવા દેતી!!!🤣😂🤣🤣

પતિ અને પત્ની બહાર ફરવા નીકળવાના હતા.
પત્ની તૈયાર થઇને આવી અને
પતિને પૂછ્યું : કેવી લાગું છે?
પતિ : એકદમ પ્રિયંકા ચોપડા જેવી.
પત્ની ખુશ થઇને: એમ, ડોન વાળી પ્રિયંકા
જેવી કે ક્રિશ વાળી???
પતિ- ના બરફી વાળી પ્રિયંકા જેવી!!!
🤣😂🤣🤣

પતિ- સેલ્ફ કંટ્રોલ તોકોઇ તારાથી શીખે!!
પત્ની- (ખુશ થઇને) એમ,હવે મેં શું કર્યું!!
પતિ- તો શું…શરીરમાં આટલી શુગર છે…
તેમ છતાં કદી જીભ પર નથી આવવા દેતી!!!
🤣😂🤣🤣

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles