fbpx
Sunday, July 14, 2024

મારી પત્ની ગુમ છે, જો કોઇએ તેને શોધવાનો પ્રયાસ કર્યો કે માહિતી આપી તો હું તેને…દુનિયાથી ગુમ કરી દઇશ!!!🤣😂🤣🤣

એક ભાઇની વાઇફ આઇસીયુમાં કોમમાં જતી હતી.
ડોક્ટરે કહ્યું કે બચવાની શક્યતા બહુ જ ઓછી છે.
પતિ બિચારો ભાવુક થઇ ગયો અને ડોક્ટરને કહ્યું
પતિ- ડોક્ટર સાહેબ આવું ના બોલો…
મારા બાળકોનું શું…
હજી તો તેની ઉંમર જ શું છે…
35 વર્ષ તો કોઇ જતું હોય!!!
અને અચાનક જ મહિલાના હાથ હલવા લાગ્યા,
હોઠ કંઇક બોલવાની કોશિષ કરવા લાગ્યા.
ડોક્ટરને પતિ ખુશ થઇને તેની પાસે તે શું બોલે છે,
તે જાણવા પહોંચ્યા તો
મહિલા કહ્યું… . . “હું હજી 30 વર્ષની જ છું!!!”
🤣😂🤣🤣

એક માણસની પત્ની ગુમ થઇ ગઇ.
તેણે છાપામાં તેનો ફોટો મુકી
નીચે મુજબ જાહેરાત આપી. . . .
ફોટામાં બતાવેલી મારી પત્ની
પાછલા પાંચ દિવસથી ગુમ છે.
જો કોઇએ તેને શોધવાનો પ્રયાસ કર્યો કે
આ અંગે કોઇ પણ માહિતી આપી તો હું તેને…
દુનિયાથી ગુમ કરી દઇશ!!!
🤣😂🤣🤣

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles