fbpx
Friday, December 27, 2024

આ ફેસબુક નથી…સાચે સાચું બોલ શું ખાધુ તું???😂😂😂

એક પાગલખાના માં ડોક્ટરનું ઇન્ટરવ્યૂ લઈ રહેલા મહિલા પત્રકાર શ્રીમતી Jalpaદેવી એ ડોક્ટર ને પ્રશ્ન કર્યો..
“તમને કેવી રીતે ખબર પડે કે કોણ માનસિક રોગી છે અને કોણ નથી?? “
ડોકટર:- અમે એક વોશિંગ મશીન પાણીથી આખું ભરી દેવી અને મરીજ ને
એક ચમચી
એક ગ્લાસ અને
એક ડોલ આપીને કહીએ કે આ વોશિંગ મશીન ખાલી કરો..
મહિલા પત્રકાર જલ્પાદેવી :- અરે વાહ ખૂબ સરસ કીમિયો છે.જે નોર્મલ વ્યક્તિ હશે એ ડોલ નો ઉપયોગ કરશે કારણ કે એ ગ્લાસ અને ચમચી કરતા મોટી હોય છે..
ડોકટર:- જી નહીં નોર્મલ વ્યક્તિ મશીનમાં રહેલ ડ્રેન ના બટન ને ઘુમાવીને મશીન ને ખાલી કરે છે..
તમે 39 નંબર ના બેડ ઉપર વ્યા જાવ એટલે તમારી સરખી તપાસ કરી શકીએ.
😂😂😂
વાંચતી વખતે તમે પણ ડોલ નો વિચાર કર્યો હોય તો તમે બેડ નંબર 40 પર ગોઠવાઈ જાઓ…!!!
😂😂😂

ડોક્ટર : શું ખાધું તું??
યુવતી : મેં… હેમબર્ગર,
ફ્રેન્ચ ફ્રાઇઝની સાથે કોર્ન પીઝ્ઝાને કોક…!!
ડોક્ટર : આ ફેસબુક નથી….
સાચે સાચું બોલ શું ખાધુ તું???
યુવતી : તુરીયાનું શાકને રોટલો!!!
😂😂😂

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles