fbpx
Friday, September 13, 2024

પતિ- તો હું વળી કંઇ સ્મશાનની ચાવી મારી સાથે લઇ ગયો તો!!!😂😂😂

એક ભાઈના ફોનમાં અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો.
સામેથી છોકરીનો અવાજ હતો.
”Excuse me, શું તમે કુંવારા છો ?”
”હા, તમે કોણ ?” ”તમારી બૈરી !
આજે ઘરે આવો પછી તમારી વાત છે !”
થોડીવાર પછી બીજા અજાણ્યા નંબર પરથી બીજો ફોન આવ્યો.
છોકરીનો જ અવાજ હતો,
”હલો, શું તમે પરણેલા છો ?”
‘હા, પણ તમે કોણ ?’
”નાલાયક ! તારી ગર્લ-ફ્રેન્ડ છું !”
”અરે સોરી ડાર્લિંગ !
મને એમ કે મારી બૈરીનો ફોન હશે.”
”તારી બૈરી જ બોલું છું હરામખોર !
આજે તો આવ ? પછી તારી વાત છે…
ભાઇ હજી હોસ્પિટલમાં છે…
😂😂😂

30 દિવસ પછી કિધા વગર ઘરથી
ગાયબ થયેલા પતિ ઘરે પાછો આવ્યો.
પત્ની- હું તો તમારા દુખમાં બિમાર
પડી ગઇ હતી. મરી જાત તો!!!
પતિ- તો હું વળી કંઇ સ્મશાનની ચાવી
મારી સાથે લઇ ગયો તો!!!
😂😂😂

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles