fbpx
Tuesday, October 15, 2024

કારણકે…જરૂરી નથી કે આપણે બનાવેલી કહેવત સાથે કુતરાઓ પણ સહમત થયા હોય!!!😂😂😂

શું તમે કદી વીસીઆર લાવીને
રાત ભર પીક્ચર જોયું છે???
શું તમે ટીવી ચેનલના ગોળ બટનને
દબાવીને ચેનલ ચેન્જ કરી છે??
શું તમે કેસેટમાં પેન્સિલ નાખી
તેને ફેરવી રિવર્સ કરી છે??
જો ઉપરોક્ત તમામ સવાલનો જવાબ
“હા” હોય તો તમે…
અત્યારે બુઢ્ઢા થઇ ગયો છો!!!!
😂😂😂

“ભસતું કુતરું કરડે નહી”
એ કહેવત વાંચીને
ભસતા કૂતરાની સળી કરવી નહી…
કારણકે…
જરૂરી નથી કે આપણે બનાવેલી કહેવત
સાથે કુતરાઓ પણ સહમત થયા હોય!!!!
😂😂😂

દર્દી : ડોક્ટર સાહેબ હું રોજ તમારે
ત્યાંથી 50 રૂપિયાની દવા લઉં છું
પણ કોઇ ફાયદો નથી થતો!!!
ડોક્ટર : બસ આજે હું તને 40 રૂપિયાની
દવા આપીશ.
તારા 10 રૂપિયાનો ફાયદો!!!
😂😂😂

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles