fbpx
Sunday, December 29, 2024

ગ્રાહક- અને જો પેરાશૂટ ના ખુલ્યું તો?? બકો- તો પૈસા પાછા!!😂😂😂

બકો નેપાળીથી : તું અમેરિકન છે ને!!
નેપાળી : ના, હું નેપાળનો છું.
બકો : ના બે…તું અમેરિકન જ છે!!!
નેપાળી : અરે ગજબ મજાક છે!
કહું છું નેપાળી છું!
બકો : ના…ના…તું અમેરિકન જ છે!
નેપાળી (ગુસ્સામાં) : હા, જા અમેરિકન છું શું કરી લેશે!!
બકો : પણ તું લાગે તો નેપાળી જેવો છે!!
😂😂😂

બકો પેરાશૂટ વેચી રહ્યો હતો.
બકો- બહુ સરળ છે…
હવાઇ જહાજથી કૂદો…
બટન દબાવો…
અને જમીન પર સુરક્ષિત આવી જાવ.
ગ્રાહક- અને જો પેરાશૂટ ના ખુલ્યું તો??
બકો- તો પૈસા પાછા!!
😂😂😂

જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles