fbpx
Tuesday, October 15, 2024

પત્ની : મેં સપનામાં જોયું કે તમે મારા માટે ડાયમંડની વીટી લેતા હતા. 😂😂😂

તિજોરી પર લખ્યું હતું
તોડવાની જરૂર નથી,
ખાલી બટન દબાવો ખુલી જશે.
ચોરે બટણ દબાવતા જ પોલિસ આવી ગઇ!!!
પોલિસે કહ્યું પોતાની સફાઇમાં કંઇ કહેવું છે???
ચોર- માં કસમ!
મારો માણસાઇથી ભરોસો ઉઠી ગયો છે!!!
😂😂😂

પત્ની : મેં સપનામાં જોયું કે
તમે મારા માટે ડાયમંડની
વીટી લેતા હતા.
પતિ : હા,
અને તારા પપ્પા તેનું
બિલ ચુકવતા હતા.
😂😂😂

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles