fbpx
Monday, November 11, 2024

બકો- આટલી સરસ છોકરી થઇને રોડ પર રહે છે. હું તો ઘરમાં રહું છું!!!😂😂😂

“પત્ની હોવાનો ડર!”

ચિંટૂની પત્ની મરી ગઇ હતી.
બાજુમાં બેઠેલા પિંટૂ કહ્યું…
પિંટૂ- અલ્યા થોડું તો રડવું પડે!!!
ચિંટૂ- અલ્યા પણ બિલકુલ પણ રડવું નથી આવતું!!
પિંટૂ- ખાલી વિચાર કે જો તે પાછી આવી ગઇ છે!!
.
.
.
.
બસ પછી તો પૂછવું શું,
ચિંટૂ ખોબે ખોબા ભરીને રોયો!!!
😂😂😂

બકાએ એક સુંદર છોકરી જોઇ અને તેને પૂછ્યું
બકો- તું ક્યાં રહે છે???
છોકરી- સી.જી રોડ પર!
બકો- આટલી સરસ છોકરી થઇને રોડ પર રહે છે.
હું તો ઘરમાં રહું છું!!!
😂😂😂

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles