fbpx
Tuesday, October 15, 2024

પતિ: રસ્તાની પેલી બાજુ ઊભેલી લાલ કાર દેખાય છે?પત્ની: (ખુશીના માર્યા) હા…હા…😂😂😂

છોકરો- સાંભળ!
છોકરી- કેટલી વાર કહ્યું ખાતી
વખતે ચૂપ રહો.
ખાવાનું ખાધા પછી.
છોકરી- હવે બોલ શું કહેતો હતો??
છોકરો- કંઇ નહીં,
તમારી પ્લેટમાં વંદો હતો!
😂😂😂

પત્ની- મારી વેલેન્ટાઇન ગ્રીફ્ટ ક્યાં??
પતિ- રસ્તાની પેલી બાજુ
ઊભેલી લાલ કાર દેખાય છે?
પત્ની- (ખુશીના માર્યા) હા…હા…
પતિ- બસ એજ રંગની
લિપસ્ટિક લાવ્યો છું તારા માટે!!
😂😂😂

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles