fbpx
Wednesday, July 24, 2024

ભગો- શું થયું? કેમ રડો છો? બકો- આ બુકનો અંત બહુ કરુણ છે!😂😂😂

બકો- પ્રેમિકાની બાહોમાં બેસીને
એવો જોશ આવ્યો…
ભગો- વાહ વાહ….
બકો- પ્રેમિકાની બાહોમાં બેસીને
એવો જોશ આવ્યો…
ભગો- વાહ વાહ!
બકો- પ્રેમિકાની બાહોમાં બેસીને
એવો જોશ આવ્યો…
ભગો- લ્યાં હવે આગળ તો બોલ??
બકો- કે પત્નીએ જોઇ લીધોને,
સીધો આઇસીયુમાં હોશ આવ્યો!!!
😂😂😂

બકો એક ચોપડી વાંચતા વાંચતા
રડવા લાગ્યો.
ભગો- શું થયું? કેમ રડો છો?
બકો- આ બુકનો અંત બહુ કરુણ છે!
ભગો- કંઇ બુક છે??
બકો- પાસબુક!!!!
😂😂😂

દર્દી- ડોક્ટર સાહેબ આ દવા મેં
બધી દુકાનોમાં શોધી પણ મળી જ નહીં!
ડોક્ટર- અને તે મળશે પણ નહીં!!
દર્દી- કેમ સાહેબ???
ડોક્ટર- કારણ કે,
હું દવા લખવાનું ભૂલી ગયો હતો અને
આ મારા હસ્તાક્ષર છે!
😂😂😂

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles