fbpx
Tuesday, October 15, 2024

ઘણાં લોકોના નસીબ એવા હોય છે કે…😊😄🤪

ચા પીતા પીતા પતિના હાથમાં થી કપ નીચે પડી ગયો..☕
પતિ ગભરાઈ જઇ ટેબલ નીચે જોયું,
કપ ફુટયો નહોતો..
પત્ની સામે જોઈ કહ્યુ,
હાશ કપ બચી ગયો…
પત્ની – કપ નહી , તમે…
😜 😅

Be positive in all situations
એક ભાઈ બીચારો આવા ધોમ તડકામાં અઞાસી ઉપર કપડાં સુકવતો હતો..*
*મે કીધું “ભાઈ લઞન થઈ ગયાં?”
બીચારો બોલ્યો “ભાઈ કોઇની મા આવા તડકામાં દીકરા ને કપડાં સુકવવા મોકલે ???”
પછી મને થયું, કોણ આવી પારકી પંચાતમાં પડે ? મારે હજી વાસણ પોતાંય બાકી છે!
😏😏

ઘણાં લોકોના નસીબ એવા હોય છે કે … 🤔
જો બે ચમચા ઉંધિયું લે તો અંદરથી એક પણ મુઠિયું ન નીકળે… 🙄😢
પણ એક ચમચો દાળ લે તો એમાંથી ત્રણ કોકમ પ્રગટે.😊😄🤪

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles