fbpx
Saturday, December 7, 2024

જો તમે તેવા લોકો, જે ઓફિસમાં કલાકો બેઠા રહેતા હોય તેમને મહેનતી માનતા હોવ તો જાણી લો કે તે બધા…😂😂😂

બે દારૂડિયા ઘરનું તાળુ ખોલી રહ્યા હતા.
પણ હાથ કાપવાના લીધે
તાળું ખોલી નહતા શકતા.
પહેલો દારૂડિયો- હું ખોલું લાવ!!
બીજો- ના હું ખોલી લઇશ,
તું આ ઘરને પકડ . . .
સાલું બહું હલે છે!!!
😂😂😂

જો તમે તેવા લોકો,
જે ઓફિસમાં કલાકો બેઠા રહેતા હોય
તેમને મહેનતી માનતા હોવ તો
જાણી લો કે તે બધા…

તેમની પત્નીઓથી પરેશાન છે!!!
😂😂😂

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles