fbpx
Friday, December 27, 2024

પહેલા નંબરે…હજી પણ મહિલાઓ જ છે!!😂😂😂

ડોક્ટર- તમારો અકસ્માત કેવી રીતે થયો?
દર્દી- હું વળાંક લેતા હતો અને…
ડોક્ટર- સામેથી બીજી કાર આવી???
દર્દી- ના…
.
.
.
ત્યાં વળાંક જ નહતો!!!
😂😂😂

ચેટિંગ પર ગપ શપ કરવાના
એપ્સમાં વોટસઅપ
બીજા નંબર આવ્યું છે
પહેલા નંબરે…

હજી પણ મહિલાઓ જ છે!!
😂😂😂

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles