fbpx
Monday, November 11, 2024

ડોક્ટર- હવે તેમને માથાનો દુખાવો આપી, દવા વેસ્ટ ના જવી જોઇએ!!!😂😂😂

બેટા- પપ્પા મારી મેડમ
કેટલી સરસ છે ને!
પપ્પા- બેટા,
મેડમ માં સમાન હોય છે!
બેટા- હા,
હા તમને તો દરેક વાતમાં
પોતાનો જ ફાયદો દેખાય છે!!!
😂😂😂

સ્ત્રી- ડોક્ટર સાહેબ, મારા પતિ,
ભૂલથી એસ્પરીન ગળી ગયા,
હવે હું શું કરું?
ડોક્ટર- હવે તેમને
માથાનો દુખાવો આપી,
દવા વેસ્ટ ના જવી જોઇએ!!!
😂😂😂

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles