fbpx
Saturday, December 28, 2024

“પ્લીઝ મને આ શરીરની બહાર નીકાળોહું ભૂખે મરી જઇશ!!!”😂😂😂

શિક્ષક- કાલે કેમ નહતો આવ્યો??
બકો- મેડમ, પડી ગયો તો…
તો લાગી ગયું હતું!!!
શિક્ષક- એમ ક્યાં પડી ગયો હતો???
બકો- મેડમ,
તકિયા પર પડ્યો તો
તો આંખ લાગી ગઇ હતી.
😂😂😂😂😂😂

કંજૂસ વેપારીને એક દિવસ ભૂત વળગ્યું…
થોડા દિવસ પછી ભૂત જાતે
ઓઝા પાસે જઇને કહે
“પ્લીઝ મને આ શરીરની બહાર નીકાળો
હું ભૂખે મરી જઇશ!!!”
😂😂😂😂😂😂

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles