fbpx
Sunday, July 21, 2024

તુ બોવ તુફાન કરે છે, જો હુ તારી એક દિવસ માટે મમ્મી હોત, તો તને સિધ્ધો કરી દેતે…😂😂😂

મારો 1 ચીની મિત્ર આઈસીયુ મા એડમિટ હતો,
એટલે હુ તેને માળવા ગયો.
હજુ તો જયને તેની બજુમા ઉભો હાતો તો તે –
“ચીન વોંગ મિન તાંગ ડંગ ડુ”
આટલુ બોલીને મારી ગ્યો…
માને સમજાયું નહી કે, આ શુ બોલી ને મારી ગયો !
એટલે તે જાણવા મેં ગુગલ કરીયુ,
તો તેનો મતલબ જાણવા મળ્યું કે
“ગધેડા તું મારી ઓક્સિજન ની પાઇપ પર ઉભો છે…
હેઠો ઉતર…”😂😂😂

શિક્ષકઃ તુ બોવ તુફાન કરે છે,
જો હુ તારી એક દિવસ માટે મમ્મી હોત,
તો તને સિધ્ધો કરી દેતે…
બાગોઃ સરુ ટીચર,
કાલે મારા પપ્પા ને પૂછતો આવિશ…
શિક્ષક 10 દિવસ થી શાળા નથી આવ્યા…
😂😂😂

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles