fbpx
Tuesday, January 14, 2025

બકો- ડૂબવા દે બન્નેને…આખરે તે બન્ને એકી સાથે કરી શું રહ્યા હતા?🤣😂😅🤪😜😝

એક બાળક પાર્કમાં બેસીને
એક પછી એક ચોકલેટ ખાઇ રહ્યો હતો.
પાસે બેસેલી કાકી તેનું કહ્યું
“વધારે મીઠું ખાવાથી જલ્દી મરી જવાય”
બાળક- ખબર છે મારી દાદી જ્યારે મૃત્યુ પામી
ત્યારે તેની ઉંમર 106 વર્ષની હતી.
કાકી- તે મીઠું ઓછું ખાતી હશે!!!
બાળક- ના, તે પોતાના કામથી કામ રાખતી હતી!!
🤣😂😅🤪😜😝

સંતા- જો તમારો બેસ્ટ ફેન્ડ અને
તારી ગર્લફ્રેન્ડ પાણીમાં ડૂબ રહ્યા હોય
તો તું કોને બચાવે???
બકો- ડૂબવા દે બન્નેને…
આખરે તે બન્ને એકી સાથે કરી શું રહ્યા હતા?
🤣😂😅🤪😜😝

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles