fbpx
Tuesday, January 14, 2025

શિક્ષક- જેને બન્ને હાથ ના હોય તેને અંગ્રેજી અને હિન્દીમાં શું કહેવાય?🤣😂😅🤪😜😝

તે મને વળી વળી જોઇ રહ્યો હતો…
હું પણ તેને વળી વળીને જોઇ રહી હતી…
તે મને અને હું તેને
હું તેને અને તે મને…
બસ અમે એક બીજાને જ જોઇ રહ્યા હતા…
કારણ કે
પરીક્ષા ચાલતી હતી અને
ના મને કંઇ આવડતું હતું ના તેને!!!!
🤣😂😅🤪😜😝

શિક્ષક- જેને બન્ને હાથ ના હોય
તેને અંગ્રેજી અને હિન્દીમાં શું કહેવાય?
ચિંટૂ- હિન્દુમાં ઠાકૂર અને
અંગ્રેજીમાં હેન્ડસફ્રી
🤣😂😅🤪😜😝

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles