fbpx
Monday, July 22, 2024

શું તમે કદી વિચાર્યું છે કે મેડિકલ ટેબલેટ હંમેશા 10ના પેકેટમાં કેમ આવે છે? 🤣😂😅🤪😜😝

તારા હાથમાં મારો હાથ હોય
મારા હાથમાં તારા બાજુ વાળાનો હાથ હોય
અને
મારા બાજુવાળાના હાથમાં તારો હાથ હોય…
પછી…
પછી શું …
બધા મળીને કહીશું ટામેટું રે ટામેટું…
ધી ગોળ ખાતું તું…
નદીએ નાવા જાતું તે…
🤣😂😅🤪😜😝

શું તમે કદી વિચાર્યું છે કે
મેડિકલ ટેબલેટ હંમેશા
10ના પેકેટમાં કેમ આવે છે?
.
.
.
કારણ કે વર્ષો પહેલા રાવણના માથાનો
દુખાવો થયો બસ ત્યારે આ ચાલે છે!!
🤣😂😅🤪😜😝

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles