fbpx
Friday, December 27, 2024

હવે એને એ નથી સમજાતું કે વિજ્ઞાન એટલે શું?🤣🤣🤣

જમાઈ એ સસરાને કીધું કે તમારી દિકરીએ મારી સાથે વિશ્વાસઘાત કર્યો છે.
એણે મને લગન પહેલાં કહ્યું હતું કે મને સ્તુતિ આવડે છે,
એટલે હું એના માટે ધાર્મિક પુસ્તકો લાવ્યો પણ એને તો કાંઈ નથી આવડતું.
સસરાએ કીધું કે જમાઈરાજ તમને સંભળાયું ખોટું એ સ્તુતિ નહીં પણ સ્કૂટી આવડે છે.
એમ બોલી હશે. એ તોતડી છે.
🥱મોટો વિશ્વાસઘાત🥱
😂😂😂😂😂😂😂😂

લગ્ન એટલે શું?
એ સમજવા એક 🧑🏻‍🔬વિજ્ઞાનીકે લગ્ન કર્યા…
😂😂😂😂😂😂
હવે એને એ નથી સમજાતું કે
વિજ્ઞાન એટલે શું?
🤣🤣🤣

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles