fbpx
Tuesday, October 8, 2024

જયારે એ જાન પત્ની બને છે ત્યારે તે જાન જીવલેણ બની જાય છે…🤣🤣🤣🤣🤣🤣

પતિઃ પત્ની હંમેશા
પતિને જમાડીને પછી જ કે જમે છે ?
ભૂખ લાગે ત્યારે જમી લેવું જોઈએ,
રાહ જોવાની જરૂર શું છે?
પત્નીઃ આની પાછળ વૈજ્ઞાનિક અને
શાસ્ત્રીય કારણ છે કે
જ્યારે એક વૈજ્ઞાનિક દવા બનાવે છે
તો તે સૌથી પહેલાં વાંદરાઓ પર પ્રયોગ કરે છે.
😅😝🤣😂🤪

બોસે પોતાની ઓફિસમાં એક પોસ્ટર લગાવ્યું,
જેનાં પર લખેલું કે-
“I’m the Boss, Don’t forget and Remain in your limits ”
( હું બોસ છું….. એ ભૂલતા નહીં અને પોતાની મર્યાદામાં રહેજો. )
જ્યારે એ જમીને પાછા આવ્યા ત્યારે
તેમને ટેબલ પર એક ચબરખી મળી.
જેનાં પર લખેલું હતું કે
ઘરેથી મેડમનો ફોન આવેલો હતો અને કહેતાં હતાં કે
તમારા સાહેબને કહી દેજો કે
ઘરેથી જે પોસ્ટર લઇને ગયાં છે એ
ચુપચાપ સાંજે આવીને જ્યાંથી લીધેલું ત્યાં લગાવી દે.
😅😝🤣😂🤪

જ્યારે એક છોકરી ગર્લ ફ્રેન્ડ બને છે
તો જાન બની જાય છે

જયારે એ જાન પત્ની બને છે
ત્યારે તે જાન
જીવલેણ બની જાય છે ….

🤣🤣🤣🤣🤣🤣

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles