fbpx
Tuesday, October 8, 2024

પતિ- કંજૂસ, ખાલી Save જ કરશે, તારી કોઇ બહેનપણીને Forward નહીં કરે…😅😝🤣😂🤪

એક માણસ કુંભના મેળામાં પ્રાર્થના
કરી રહ્યો હતો.
હે પ્રભુ ન્યાય કરો…
હે પ્રભુ ન્યાર કરો…
હંમેશા કુંભના મેળામાં
ભાઇ ભાઇને જુદા પાડો છો
ક્યારેક,
પતિ પત્ની પર પણ તે ટ્રાય કરો…
😅😝🤣😂🤪

પત્નીએ પતિને થોડાક રૂપિયા આપતા કહ્યું
બજાર માંથી મારા માટે કોઇ એવી વસ્તુ
લઇને આવો જેનાથી હું સુંદર દેખાવું…
.
.
.
પતિ દારૂની બોટલ લઇને ઘરે આયો.
😅😝🤣😂🤪

પત્ની- જાનુ, તમે જો મેસેજ હોત ને
તો હું તમને હંમેશા માટે
Save કરીને રાખતી.
પતિ- કંજૂસ, ખાલી Save જ કરશે,
તારી કોઇ બહેનપણીને Forward નહીં કરે…
😅😝🤣😂🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles