fbpx
Saturday, January 11, 2025

પછી શું હતું ખાવાનું તો મળ્યું નહિ, ઉપરથી સ્ટાફ વાળાએ તેની ધોલાઈ કરી તે અલગ.😅😝😂😜🤣🤪

ચિન્ટુ પોતાની પત્નીનો મારખાધા પછી
પોતાના મિત્ર મિન્ટુને,
ચિન્ટુ : ભાઈ કાલે સર્કસ જોવા જઈએ.
મિન્ટુ : હા જઈએ,
હું મારી પત્નીને પણ સાથે લઇ લઈશ.
ચિન્ટુ : ભાઈ તું ઊભો રહે,
હું તારા ઘરે આવી જાઉં છું.
ત્યાં જ સર્કસ જોઈ લઈશ.
😅😝😂😜🤣🤪

પપ્પુ એક રેસ્ટોરન્ટમાં ખાવા માટે ગયો.

મહિલા વેટર : સર, શું લેશો તમે?

પપ્પુ : તમારો નંબર.

પછી શું હતું ખાવાનું તો મળ્યું નહિ,
ઉપરથી સ્ટાફ વાળાએ તેની ધોલાઈ કરી તે અલગ.
😅😝😂😜🤣🤪

(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)

(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)

Related Articles

Stay Connected

485,000FansLike
550FollowersFollow

Latest Articles