મોટુ કમરનાં દુઃખાવાને કારણે પરેશાન હતો.
પતલુ : કેમ છે ભાઈ?
મોટુ : ભાઈ હું રોજ 100 રૂપિયાની દવા લવ છું,
પણ કોઈ ફાયદો થતો નથી.
પતલુ : મોટુ ભાઈ,
મારી સલાહ માન તો તને ફાયદો થશે.
મોટુ : એ કઈ રીતે ભાઈ?
પતલુ : કાલથી 100 રૂપિયાની જગ્યાએ
80 રૂપિયાની દવા લાવજે,
થયોને 20 રૂપિયાનો ફાયદો.
😅😝😂😜🤣🤪
મોટુ : યાર કાલનું પેટમાં દુ:ખે છે.
ડોક્ટર : ખાવાનું ક્યાં ખાય છે?
મોટુ : રોજ હોટલમાં જ ખાવ છું.
ડોક્ટર : અરે રોજ હોટલમાં ખાવું નહીં.
મોટુ : ઓહ,
સારું હવેથી પેક કરીને ઘરે લાવીને ખાઈશ.
ડોક્ટર બેહોશ…
😅😝😂😜🤣🤪
(નોંધ : આ તમામ ટચુકાઓ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેયર થતા પોપ્યુલર કન્ટેન્ટમાંથી લેવામાં આવ્યા છે. અમારો હેતુ માત્ર લોકોને હસાવવાનો છે. કોઇ પણ ધર્મ, જાતી, વર્ગ, વર્ણ, લિંગ અને રંગના લોકોની મજાક ઉડાવવી કે તેમની ભાવનાને હાની કે ઠેસ પહોચાડવા, આહાત કરવાનો અમારો કોઇ ઉદ્દેશ્ય નથી.)
(જો તમને આ જોક્સ પસંદ આવ્યા હોય તો આને ફેસબુક પર લાઈક અને શેયર કરવાનું ભૂલતા નહીં.)